Aarti · Ashtakam · Pushpanjali
The temple's own card: Shri Mahalakshmi's aarti, the Ashtakam, the Shri Suktam and the Kshamapana prayers, to read along at the temple or at home.
આરતી-અષ્ટકમ્-પુષ્પાંજલી

શ્રી મહાલક્ષ્મી માતાજી
શ્રી મહાલક્ષ્મી માતાનું મંદિર,
સોનીફળિયા, સુરત.
આરતી-અષ્ટકમ્-પુષ્પાંજલી

શ્રી મહાલક્ષ્મી માતાજી
શ્રી મહાલક્ષ્મી માતાનું મંદિર,
સોનીફળિયા, સુરત.
શ્રી મહાલક્ષ્મીની આરતી
ૐ જય લક્ષ્મી માતા, (મૈયા) જય લક્ષ્મી માતા,તુમકો નિશદિન સેવત, હર-વિષ્ણુ-ધાતા,ૐ જય લક્ષ્મી માતા — ધ્રુવ
ઉમા, રમા, બ્રહ્માણી, તુમહી જગ-માતા (૨)સૂર્ય-ચન્દ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા. — ૐ
દુર્ગારૂપ નિરંજનિ, સુખ-સમ્પતિ-દાતા (૨)જો કોઈ તુમકો ધ્યાવત, રિદ્ધિ-સિદ્ધિ ધન પાતા — ૐ
તુમ પાતાલ નિવાસિનિ, તુમ હી શુભદાતા (૨)કર્મ-પ્રભાવ પ્રકાશિનિ, ભવનિધિકી ત્રાતા — ૐ
જિસ ઘર તુમ રહતી, તહઁ સબ સદ્ગુણ આતા (૨)સબ સંભવ હો જાતા, મન નહિં ઘબરાતા — ૐ
તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન હો રાતા (૨)ખાન-પાન કા વૈભવ, સબ તુમ સે આતા — ૐ
શુભગુણ-મન્દિર સુન્દર, ક્ષીરોદધિ-જાતા — ૐરત્ન ચતુર્દશ તુમ બિન, કોઈ નહિં પાતા — ૐ
મહાલક્ષ્મી (જી) કી આરતી, જો કોઈ નર ગાતા (૨)ઉર આનન્દ સમાતા, પાપ ઉતર જાતા — ૐ
શ્રી મહાલક્ષ્મ્યષ્ટકમ્
નમસ્તેઽસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે ।શઙ્ખચક્રગદાહસ્તે મહાલક્ષ્મી નમોઽસ્તુ તે ॥૧॥
નમસ્તે ગરુડારૂઢે કોલાસુરભયઙ્કરિ ।સર્વપાપહરે દેવિ મહાલક્ષ્મી નમોઽસ્તુ તે ॥૨॥
સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટભયઙ્કરિ ।સર્વદુઃખહરે દેવિ મહાલક્ષ્મી નમોઽસ્તુ તે ॥૩॥
સિદ્ધિબુદ્ધિપ્રદે દેવિ ભુક્તિમુક્તિપ્રદાયિનિ ।મન્ત્રમૂર્તે સદા દેવિ મહાલક્ષ્મી નમોઽસ્તુ તે ॥૪॥
આદ્યન્તરહિતે દેવિ આદ્યશક્તિ મહેશ્વરિ ।યોગજ્ઞે યોગસમ્ભૂતે મહાલક્ષ્મી નમોઽસ્તુ તે ॥૫॥
સ્થૂલસૂક્ષ્મમહારૌદ્રે મહાશક્તિ મહોદરે ।મહાપાપહરે દેવિ મહાલક્ષ્મી નમોઽસ્તુ તે ॥૬॥
પદ્માસનસ્થિતે દેવિ પરબ્રહ્મસ્વરૂપિણિ ।પરમેશિ જગન્માતર્મહાલક્ષ્મી નમોઽસ્તુ તે ॥૭॥
શ્વેતામ્બરધરે દેવિ નાનાલઙ્કારભૂષિતે ।જગત્સ્થિતે જગન્માતર્મહાલક્ષ્મી નમોઽસ્તુ તે ॥૮॥
મહાલક્ષ્મ્યષ્ટકં સ્તોત્રં યઃ પઠેદ્ભક્તિમાન્નરઃ ।સર્વસિદ્ધિમવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥૯॥
એકકાલે પઠેન્નિત્યં મહાપાપવિનાશનમ્ ।દ્વિકાલં યઃ પઠેન્નિત્યં ધનધાન્યસમન્વિતઃ ॥૧૦॥
ત્રિકાલં યઃ પઠેન્નિત્યં મહાશત્રુવિનાશનમ્ ।મહાલક્ષ્મીર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥૧૧॥
(ઇતીન્દ્રકૃતં મહાલક્ષ્મ્યષ્ટકં સમ્પૂર્ણમ્)
॥ શ્રી સૂક્તમ્ ॥
ૐ હિરણ્યવર્ણાં હરિણીં સુવર્ણરજતસ્રજામ્ ।ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥૧॥
તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ ।યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥૨॥
અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ ।શ્રિયં દેવીમુપહ્વયે શ્રીર્મા દેવી જુષતામ્ ॥૩॥
કાં સોસ્મિતાં હિરણ્યપ્રાકારામાર્દ્રાં જ્વલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ્ ।પદ્મે સ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહ્વયે શ્રિયમ્ ॥૪॥
ચન્દ્રાં પ્રભાસાં યશસા જ્વલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ્ ।તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેઽલક્ષ્મીર્મે નશ્યતાં ત્વાં વૃણે ॥૫॥
આદિત્યવર્ણે તપસોઽધિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોઽથ બિલ્વઃ ।તસ્ય ફલાનિ તપસા નુદન્તુ માયાન્તરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મીઃ ॥૬॥
ઉપૈતુ માં દેવસખઃ કીર્તિશ્ચ મણિના સહ ।પ્રાદુર્ભૂતોઽસ્મિ રાષ્ટ્રેઽસ્મિન્ કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥૭॥
ક્ષુત્પિપાસામલાં જ્યેષ્ઠામલક્ષ્મીં નાશયામ્યહમ્ ।અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાં નિર્ણુદ મે ગૃહાત્ ॥૮॥
ગન્ધદ્વારાં દુરાધર્ષાં નિત્યપુષ્ટાં કરીષિણીમ્ ।ઈશ્વરીં સર્વભૂતાનાં તામિહોપહ્વયે શ્રિયમ્ ॥૯॥
મનસઃ કામમાકૂતિં વાચઃ સત્યમશીમહિ ।પશૂનાં રૂપમન્નસ્ય મયિ શ્રીઃ શ્રયતાં યશઃ ॥૧૦॥
કર્દમેન પ્રજા ભૂતા મયિ સમ્ભવ કર્દમ ।શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિનીમ્ ॥૧૧॥
આપઃ સૃજન્તુ સ્નિગ્ધાનિ ચિક્લીત વસ મે ગૃહે ।નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે ॥૧૨॥
આર્દ્રાં પુષ્કરિણીં પુષ્ટિં પિઙ્ગલાં પદ્મમાલિનીમ્ ।ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥૧૩॥
આર્દ્રાં યઃ કરિણીં યષ્ટિં સુવર્ણાં હેમમાલિનીમ્ ।સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥૧૪॥
તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ ।યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોઽશ્વાન્વિન્દેયં પુરુષાનહમ્ ॥૧૫॥
યઃ શુચિઃ પ્રયતો ભૂત્વા જુહુયાદાજ્યમન્વહમ્ ।સૂક્તં પઞ્ચદશર્ચં ચ શ્રીકામઃ સતતં જપેત્ ॥
દેવ્યપરાધક્ષમાપનસ્તોત્રમ્
ન મન્ત્રં નો યન્ત્રં તદપિ ચ ન જાને સ્તુતિમહોન ચાહ્વાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિકથાઃ ।ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનંપરં જાને માતસ્ત્વદનુસરણં ક્લેશહરણમ્ ॥
વિધેરજ્ઞાનેન દ્રવિણવિરહેણાલસતયાવિધેયાશક્યત્વાત્તવ ચરણયોર્યા ચ્યુતિરભૂત્ ।તદેતત્ ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણિ શિવેકુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ॥

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બન્ધુશ્ચ સખા ત્વમેવ ।ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ ॥
કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિસ્વભાવાત્ ।કરોમિ યદ્યત્સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ ॥
આવાહનં ન જાનામિ ન જાનામિ વિસર્જનમ્ ।પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર ॥
ભાવહીનં ભક્તિહીનં મન્ત્રહીનં સુરેશ્વર ।યત્પૂજિતં મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે ॥
ગતં પાપં ગતં દુઃખં ગતં દારિદ્ર્યમેવ ચ ।આગતા સુખસમ્પત્તિઃ પુણ્યોઽહં તવ દર્શનાત્ ॥
॥ શ્રી ગણેશાય નમઃ ॥


અષ્ટ લક્ષ્મી શ્રી યન્ત્રમ્